જર્જરિત ઇમારતોને નોટિસ/ સુરત:ચોમાસા પૂર્વે મનપા દ્વારા શરૂ કરાઈ તૈયારીઓ જર્જરિત ઇમારતોને આપવામાં આવી નોટિસ 2104 જેટલી જર્જરિત, 2094ને નોટિસ ફટકારી 836 જોખમી મિલકત પૈકી 372નું રિપેરિંગ કરાવાયું 507 બિસ્માર મિલકતોને ઉતારી લેવામાં આવી 252 મિલકતો જોખમી છે જેને ઉતારવાની બાકી

Uncategorized