Gujarat/ સુરત:જન્માષ્ટમીને લઈને શહેરની કોલેજોના યુવાનોમાં ઉત્સાહ, એક દિવસ અગાઉ કોલેજમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન, ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં કરવામાં આવ્યુ આયોજન, ઢોલ નગારાના તાલે યુવાનો જુમ્યા, મટકી ફોડ કાર્યક્રમને લઈને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ

