બે જોડકા ભાઈઓના સરખા પર્સેન્ટાઇલ/ સુરત:ધો.10નું પરિણામ જાહેર થયું પરિણામમાં સુરત સીટી મોખરે સુરતના બે જુડવાભાઇઓએ બાજી મારી બંન્ને ભાઇઓને આવ્યા સરખા પર્સન્ટાઇલ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા હતા જુડવા ભાઇઓ સભાળિયા રુદ્ર, સભાળિયા રુત્વને આવ્યા સરખા પર્સન્ટાઇલ

Breaking News