સુરત બોર્ડનું સૌથી વધુ પરિણામ/
સુરત:ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું 7:45 વાગે રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના તાલે વિદ્યાર્થીઓએ રીઝલ્ટને આવકાર્યું વિદ્યાર્થીઓએ પણ શાળાનો આભાર માન્યો