Gujarat/ સુરતના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમનું લેવલ 341 ફૂટ પર પહોંચ્યું, ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો, ઉકાઈ ડેમમાં પાણીની આવક 57500 ક્યુસેક, ઉકાઈ ડેમમાંથી 22600 ક્યુસેક પાણી છોડાયું, ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ડેમ સત્તાધીશોને હાશકારો ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી 4 ફૂટ દૂર September 13, 2021parth amin Breaking News