Gujarat/ સુરતના ઉધનામાં અંબર કોલોનીમાં સ્લેબ તૂટ્યો, મકાનનો સ્લેબ તૂટી પડતાં બે બાળકોના મોત , મોડી રાત્રે સ્લેબ તૂટતાં માતા પિતાનો થયો બચાવ, સ્થાનિકોએ કાટમાળ ખસેડી બાળકોને કાઢ્યા બહાર

Breaking News