ચોરી/ સુરતના કતારગામ વિસ્તારની ઘટના નકલી પોલીસ બની મહિલાના દાગીના પડાવ્યા સોનાનું દોઢ લાખનું મંગળસૂત્ર લઈ બે ઈસમ ફરાર દાગીના કેમ પહેરો છો કહી પોલીસની ઓળખ આપી હતી મંગળસૂત્ર પર્સમાં મુકવાનું કહી મંગળસૂત્ર ચોરી ફરાર કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ May 21, 2023jani Breaking News