ગુજરાત ચૂંટણી 2022/ સુરતના કતારગામ વિસ્તારમાં ભાજપનું શક્તિ પ્રદર્શન, કતારગામના ઉમેદવાર વિનોદ મોરડીયાની મહારેલી, મોટી સંખ્યામાં લોકો-ભાજપના કાર્યકર્તા રેલીમાં જોડાયા, પ્રચારના અંતિમ દિવસે વિનોદ મોરડિયા યોજી મહારેલી, કતારગામ વિસ્તાર મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યું November 29, 2022jani Breaking News