અકસ્માત/ સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના કાર ચાલકે મહિલાને અડફેટે લીધી ઝડપી કાર ચલાવી કાર મહિલાને અડફેટે દીધી અકસ્માત સર્જી કાર ચાલક કાર સાથે ફરાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News