ચોરી/ સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના ઇન્દિરા નગરના મંદિરમાં ચોરીની ઘટના મૂર્તિના આભૂષણ તેમજ ચાંદીની વસ્તુની ચોરી ઘટનાને પગલે ભક્તોમાં રોષ જોવા મળ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News