સુરતના ગળખજ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.. આ અક્સ્માત ટ્રક અને આઇશર ટેમ્પો વચ્ચે સર્જાયો હતો… આ અક્સ્માત સર્જાતા ટેમ્પામાં સવાર 5 લોકોમાંથી 1નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા… ત્યાર બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.. ત્યારે હવે પોલીસના અધિકારીઓ દ્વારા અક્સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Not Set/ સુરતના ગળખજ ગામ પાસે અકસ્માતની ઘટના
સુરતના ગળખજ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે.. આ અક્સ્માત ટ્રક અને આઇશર ટેમ્પો વચ્ચે સર્જાયો હતો… આ અક્સ્માત સર્જાતા ટેમ્પામાં સવાર 5 લોકોમાંથી 1નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા… ત્યાર બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા.. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી […]