Not Set/ સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં 13 આરોપી સામે ચાર્જફ્રેમ, 2 વર્ષ અગાઉના અગ્નિકાંડમાં 22 માસૂમ હોમાયા હતા, આરોપીઓએ ગુનો કબૂલ કરવા કર્યો ઇન્કાર, 14 આરોપી પૈકી અતુલ ગોસ્સાલા ચાર્જમુક્ત, સંચાલક ભાર્ગવ બુટાણી સહિત 13 સામે ચાર્જફ્રેમ, કોર્ટમાં વધુ સુનાવણી 5 જુલાઇએ હાથ ધરાશે
