Skip to content
Post navigation
મહેસાણા: વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ મામલો, સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું હતું સમગ્ર કૌભાંડ, ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં નોકરી કરતાં 11 કર્મીઓની ધરપકડ, વિસનગરની યુવતી અને સરતાનપુરનો યુવક પોલીસ ગિરફ્તમાં, વિસનગરની જીજ્ઞાસા સંદીપભાઈ પટેલ પોલીસ સકંજામાં, સરતાનપુરના પ્રવીણ ધનજીભાઈ ચૌધરી પોલીસ ગિરફ્તમાં, તમામ કર્મચારીઓ એજન્ટોને પરીક્ષામાં રૂપિયા આપી પાસ થયા, રૂ. 7 થી 10 લાખ આપી પાસ થયા હોવાનું તપાસમાં ખૂલ્યું, સુરત શહેર ક્રાઈમ બ્રાંચની 3 ટીમોના ઉત્તર ગુજરાતમાં ધામા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્રાઈમ બ્રાંચના ધામા PM નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ રાજકોટ આવી પહોંચશે, PM ના કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર અને હોદ્દેદારો સક્રિય, જાહેરસભામાં 1 લાખથી જનમેદની ઉપસ્થિત રહે તેવા પ્રયાસો, સૌરાષ્ટ્ર ભરના સાંસદો, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો મેદાને, રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે PM ઉદ્ઘાટન, રાજકોટ-કાલાવડ રોડના KKV બ્રિજનું પણ લોકાર્પણ કરશે, મનપાના સુએજ પ્લાન્ટ અને લાઇબ્રેરીનું પણ કરશે PM લોકાર્પણ, પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકારના મંત્રીઓ અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રહેશે હાજર, રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરીયા રહેશે ઉપસ્થિત, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની પણ રહેશે હાજર
Mantavyanews