Accident/ સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના, બાલ્કનીમાંથી પાંચ વર્ષની બાળકી પટકાતા મોત, બાળકી રમતા-રમતા બાલ્કનીમાંથી નીચે પટકાઈ, બાળકી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત December 13, 2022jani Breaking News