Breaking News/ સુરતના ભટારમાં લિફટ તુટતા એકનું મોત,પાંચ ઘાયલ ઘટનામાં એક શ્રમિકનું કરૂણ મોત શાંતિવન મીલમાં લિફટ તુટતા બની ઘટના બીજા માળેથી લિફટ પટકાતા શ્રમિકો ઘાયલ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા October 5, 2022Maya Sindhav Breaking News