આગ/ સુરતના ભાગળ વિસ્તારની ઘટના જુના અંબાજી મંદિર પાસે લાગી આગ મંદિર પાસે માળીની દુકાનમાં લાગી આગ ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ દુકાનમાં પૂજાપાનો સામાન બળીને ખાખ

Breaking News