ગુજરાત/ સુરતના મહિધરપુરા વિસ્તારની ઘટના મંથન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં મહિલાની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા માધુરી નામની મહિલાની હત્યા કરાઈ મહિધરપુરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

Breaking News