Gujarat/ સુરતના માંડવી તા.પં.ની દઢવાડા-4 બેઠક પર ભાજપની જીત, દઢવાડા- 4 બેઠકની યોજાઈ હતી પેટા ચૂંટણી, પેટા ચૂંટણીમાં ભાજપના કમલેશ ચૌધરીનો થયો વિજય, ભાજપના ઉમેદવાર કમલેશ ચૌધરીનો 1110 મતે વિજય October 5, 2021parth amin Breaking News