Gujarat/ સુરતના રામપુર વિસ્તારમાં વેપારી લૂંટાયો, ધોળા દિવસે ચપ્પુ મારી લૂંટ ચલાવી, અંદાજીત રૂપિયા 25 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીમાં રૂપિયા ભરવા જતો હતો વેપારી, સમગ્રઘટના ના CCTV આવ્યા સામે, પોલીસ કાફલો ઘટના સ્થળે January 30, 2021parth amin Breaking News