Breaking News/ સુરતના વાંકલ ખાતે કરાયો ચક્કાજામ, આદિવાસી સમાજ દ્વારા રસ્તો બંધ કરી ચક્કાજામ કરાયો, રસ્તા પર ચક્કાજામ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, સુરતના માંગરોળમાં પણ આદિવાસી સમાજ મેદાને, બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરાયો, મણિપુરમાં બનેલ ઘટનાને પગલે આદિવાસી સમાજનો વિરોધ, વિરોધના પગલે માંગરોળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી  

Breaking News