દુર્ઘટના/
સુરતના સચિન વિસ્તારમાં બની દુર્ઘટના સચિનમાં આવેલ મુમતાજ બિલ્ડિંગની ઘટના એપાર્ટમેન્ટના છાજાનો ભાગ થયો ધરાશાયી છજું ધરાશાયી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી સચિન રેલ્વે સ્ટેશન સામે આવેલ છે મુમતાજ બિલ્ડીંગ ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા