Breaking News/ સુરતના સરથાણા વિસ્તારની ઘટના વિદ્યાર્થીને એમ્બ્યુલન્સે અડફેટે લેતા મોત વિદ્યાર્થી BRTS કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો પુરપાટ આવતી એમ્બ્યુલન્સે અડફેટે લીધો ઘટનામા વિદ્યાર્થીનું થયું મોત સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા March 10, 2023Rahul Rathod Breaking News