બાળકનું મોત/ સુરતના સરોલી વિસ્તારની ઘટના ટ્રક ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધુ ટ્રક ચાલકે બાળકને અડફેટે લેતા મોત કપચી ઠલવી ટ્રક આગળ લેતા બાળક કચડાયું 3 બાળકો રમી રહ્યા હતા, બે બાળકોનો બચાવ સરોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી April 17, 2023jani Breaking News