Gujarat/ સુરતના સલાબતપુરામાં પોલીસ પર હુમલો , બુટલેગર અને તેના સાથીઓએ કર્યો હુમલો , રાત્રિ કરફ્યૂ સમયે પસાર થતાં અટકાવતા હુમલો,, તલવારના વારથી પોલીસની ફાયબર સ્ટીકના બે ટુકડા , ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં ખસેડાયા

Breaking News