Gujarat/
સુરતના સોહમ સર્કલ નજીક અલથાન આરકેડમાં વર્લ્ડ સર્વીસ નામના કોલ સેન્ટરમાં ખટોદરા પોલીસે પાડ્યા દરોડા, ડેટા એન્ટ્રીનું કરવામાં આવતું હતું કામ, લોકો સાથે કરવામાં આવતી હતી છેતરપિંડી, 6 પીસી,એક લેપટોપ,25 મોબાઈલ અને બે રાઉટર કબ્જે, 13 કોલસેન્ટર કર્મીની અટકાયત, પાંચ મહિલાનો સમાવેશ, ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી