Surat/ સુરતની મુલાકાતે પધારશે વડાપ્રધાન એરપોર્ટથી ગોડાદરા હેલિકોપ્ટર મારફતે પહોંચશે ગોડાદરા ખાતે બની રહ્યું છે હેલિપેડ સીઆર પાટીલ, MLA સંગીતા પાટીલની સ્થળ મુલાકાત પાલિકા કમિશનરે પણ કરી સ્થળ મુલાકાત સભા સ્થળની પણ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ પાલિકાના કર્મીઓ સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
