હોસ્પિટલ/ સુરતની હોસ્પિટલમાં લાગી આગ, હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં નાશ ભાગ, ફાયર સેફટીના સાધનો વડે આગ પર કાબુ મેળવાયો, સામાન્ય આગ હોવાના કારણે કોઈ જાનહાનિ નહી, હાજર સ્ટાફે આગ બુઝાવતા દર્દીઓમાં રાહત December 10, 2022jani Breaking News