Breaking News/ સુરત:પાંચ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો અલથાણ ગામનો બનાવ રખડતાં શ્વાનેએ બાળકીને બચકા ભર્યા બે શ્વાને માસુમ પર કર્યો હુમલો સ્થાનિકોએ દોડીને બાળકીને બચાવી લીધી હતી છેલ્લા 40 દિવસમાં ત્રણના ભોગ શ્વાને લીધા March 31, 2023Maya Sindhav Breaking News