Breaking News/ સુરત:પોલીસના નામે દાદાગીરી પુણા સીમાડા કેનાલ રોડ પરની ઘટના કારમાં પોલીસ લખેલી પ્લેટ લગાવી હતી પેટ્રોલપંપ પર કરવામાં આવી દાદાગીરી ગાડી પાછળ લેવાનું કહેતા દાદાગીરી કરી પેટ્રોલપંપ કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન પોલીસનો રોફ જમાવી કર્મચારીઓ સાથે બબાલ April 8, 2023Maya Sindhav Breaking News