Breaking News/ સુરતમાંથી ફરી ઝડપાયો ગાંજાનો જથ્થો, ઉત્કલ નગર રેલવે લાઇન પરથી ગાંજો ઝડપાયો, SOGના સર્ચમાં 42.800 કિલોગ્રામ ગાંજો ઝડપાયો, રેલવે લાઈન પર બિનવારસી હાલતમાં મળી આવ્યો ગાંજો, SOGએ 4.28 લાખની મત્તાનો ગાંજો કબ્જે કર્યો, ગાંજાનો જથ્થો લાવનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન August 24, 2023khusbu pandya Breaking News