Gujarat/ સુરતમાં અડાજણની વિદ્યાકુંજ શાળા 7 દિવસ બંધ, એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થતાં કાર્યવાહી, શાળાના અન્ય 71 વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ, વિદ્યાર્થીનીને હોમ કોરોન્ટાઇન કરવામાં આવી, બે દિવસમાં એલપી સવાણી સ્કૂલ કરાઈ હતી બંધ, સ્કૂલમાં 3 વિદ્યાર્થી પોઝિટિવ આવતા બંધ કરાવાઈ હતી October 7, 2021October 7, 2021parth amin Breaking News