Breaking News/ સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ ડભોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક શખ્સોને સોસા.ના પ્રમુખ પર કર્યો હુમલો એકત્રિત કરવા મુદ્દે ઠપકો આપતા હુમલો કરાયો રોફ જમાવવા હથિયાર સાથે હુમલો કર્યો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પોલીસે પાંચેય આરોપીઓની કરી ધરપકડ ડભોલીના સુમન પ્રતિક EWS આવાસની ઘટના June 2, 2023Maya Sindhav Breaking News