Gujarat/ સુરતમાં આવતીકાલે કોંગ્રેસની યોજાનાર રેલી રદ, કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાની રેલી રદ, આવતીકાલે બપોરે 2 વાગ્યે યોજાવાની હતી રેલી, રેલીના મેસેજ બાદ વિરોધ કરવાના આપ્યા હતા સંકેત, પાસ દ્વારા રેલીમાં વિરોધ કરવાના આપ્યા હતા સંકેત, અમિત ચાવડા ન આવતા હોવાનું જણાવી રેલી રદ: કોંગ્રેસ, પાસની ચીમકીથી રેલી રદ કરવામાં આવી હોવાની ચર્ચા

Breaking News