Gujarat/
સુરતમાં ઓક્સિજનની તંગી સામે કંપનીઓની નફાખોરી, કોરોના સ્થિતિનો ઓક્સિજન કંપનીઓએ ઉઠાવ્યો ફાયદો, ડિસે.માં ઓક્સિજન સિલિન્ડરનો ભાવ રૂ.150નો હતો, હવે ઓક્સિજન સિલિન્ડરનાં રૂ.400નો ભાવ લેવાયો, ડિમાન્ડ વધતાં ભાવ વધુ હોવા છતાં એક-બે દિવસનું વેઇટિંગ, 7 ક્યૂએમ બી-ટાઇપ સિલિન્ડરનાં અગાઉ રૂ.150 લેવાતા, હજુ પણ ભાવમાં વધારો થાય તેવી શકયતા