Gujarat/ સુરતમાં કોંગ્રેસને મોટો ફટકો, કોંગ્રેસનાં વધુ બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, વોર્ડ નં.3નાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ, જયોતિ સોજિત્રાએ ફોર્મ પરત ખેંચ્યુ, વોર્ડ નંબર-3ના અન્ય ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યુ, કાનજી ભરવાડે ફોર્મ પરત ખેંચ્યુ February 9, 2021February 9, 2021parth amin Breaking News