Gujarat/
સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો, ગઈકાલે શહેરમાં કોરોનાના 79 કેસ પોઝિટિવ, કોરોના પોઝિટિવ કેસો વધતા મનપા હરકતમાં, અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોની કરાશે તપાસ, બહારથી આવેલા લોકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત , ટેસ્ટિંગ ન કરાવે અને પછી પોઝિટિવ આવશે તો મનપા કરશે દંડ