Gujarat/ સુરતમાં કોરોના કેસમાં સતત વધારો, કોસંબામાં શિક્ષક દંપતી કોરોના પોઝિટીવ, પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી કોરોનાગ્રસ્ત, કોસંબામાં પ્રાથમિક શાળા બંધ કરવામાં આવી , દંપતીને ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન કરાયા, શાળાના અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરવા આદેશ
