Gujarat/ સુરતમાં ગ્રેડ પે મામલે શિક્ષકોની રેલી,  રેલી નીકાળીને શિક્ષકોનું વિરોધ પ્રદર્શન,  રાજકોટ- જામનગરમાં પણ વિરોધમાં રેલી,  શિક્ષકો 4200 ગ્રેડ પે મામલે વિરોધ,  સમાન કામ સમાન વેતનની માંગ,  200 શિક્ષકોએ રેલી સાથે નોંધાવ્યો વિરોધ

Breaking News