Surat/ સુરતમાં જવેલર્સ વેપારીઓ પર IT દરોડા મામલો, 37 સ્થળો પર આવકવેરા તપાસ પૂર્ણ થઈ, 2500 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા, 100 કરોડથી વધુનો સ્ટોક મળી આવ્યો, પાંચ જવેલર્સની 40 જેટલી જગ્યાએ દરોડા, કાંતિલાલ એન્ડ બ્રધર્સને ત્યાં હજુ પણ તપાસ યથાવત September 18, 2023Mansi Panara Breaking News