Gujarat/ સુરતમાં ટેક્સટાઈલમાં વધી રહ્યો છે કોરોના, કોરોના વધતા મ.ન.પા એક્શનમાં, મનપા દ્વારા અપાઈ ચેતવણી, મ.ન.પા દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક વગર કોઈ દેખાશે તો કરશે દંડ, દંડ ઉપરાંત અડધો દિવસ દુકાન બંધ કરાવાશે,, મનપા કમિશનરે ટેક્સટાઇલ માર્કેટની બેઠકમાં જણાવ્યું

Breaking News