Breaking News/ સુરતમાં ટ્રેનની અડફેટે પરપ્રાંતીય યુવકનું મોત પલસાણાના તાતીથૈયા રેલવે ફાટકની ઘટના યુવક એન્જીનના સેફટી ગાર્ડમાં 1 કિમિ સુધી ઘસડાયો ટ્રેનના ડ્રાયવરે ટ્રેન ઉભી રાખી મૃતદેહ બહાર કાઢ્યો મૃતક યુવક સોની પાર્ક ખાતે રહેતો હોવાનું સામે આવ્યું સુભાષ નામના યુવકનું ટ્રેનની અડફેટે નીપજ્યું મોત રેલવે પોલીસે મૃતદેહનો કબ્જો લઈ વધુ કાર્યવાહી હાથધરી

Breaking News