Gujarat/ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ, 2 વર્ષ પછી પણ આરોપી સામે ચાર્જફ્રેમ ન થઈ, ટ્રાયલ શરૂ થતાં હજુ મહિનાઓ નીકળશે, 14માંથી હાલ 9 આરોપીઓ જામીન ઉપર મુક્ત, કોરોનાને કારણે ચાર્જફ્રેમ કરવામાં મોડું થઈ રહ્યું છે, બાળકોને ન્યાય અપાવવા વાલીઓ દિવસ રાત એક કરી રહ્યા છે
