સુરત બે યુવકોના ભેદી મોત/ સુરતમાં ફરી બે યુવકોના ભેદી મોત એક યુવક રેલવે સ્ટે. પર યુવક ઢળી પડ્યો બીજો યુવક જીલાની બ્રિજ નીચે ઢળી પડ્યો સારવાર અર્થે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા ચોક્કસ કારણ PM રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે નાની ઉંમરના બંને યુવાનો ના ભેદી મોત થયા

Breaking News