Gujarat/ સુરતમાં બાયોડિઝલ ઝડપાવાનો સિલસિલો યથાવત , પલસાણાના કરણ ગામેથી 22 હજાર લીટર બાયોડીઝલ ઝડપાયું , LPG ના ટેન્કરમાં બાયો ડીઝલ ભરી થતો હતો વેપલો , પલસાણા મામલતદારે રેડ કરી ટેન્કર ઝડપી પાડ્યું

Breaking News