Gujarat/ સુરતમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો મામલો, આરોપી ગુડ્ડુકુમાર યાદવને કોર્ટે દોષિત ઠેરવ્યો, આવતીકાલે કોર્ટ સજાનું થઈ શકે છે એલાન, આરોપીને ફાંસીની સજાની માંગ કરાઈ, દિવાળીની રાતે બાળકી ગુમ થઇ હતી, પાંડેસરાના વડોદમા બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હતી

Breaking News