તિરંગાયાત્રા/ સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ સુરત મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન તિરંગા યાત્રામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ યાત્રામાં જોડાયા અંદાજીત 10 હજાર જેટલા લોકો યાત્રામાં જોડાયા ઉધના બસ સ્ટેશન ખાતેથી રેલીનું આયોજન કરાયું સુરતના વિવિધ વિસ્તારમાં ફરશે તિરંગા યાત્રા August 14, 2023jani Breaking News