Gujarat/
સુરતમાં ભાજપમાંથી આપમાં જોડાવાનો મામલો , સુરત શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ , ભાજપના કાર્યકરો આપમાં જોડાવાની વાત ભ્રામક અને સત્ય વેગળી , ચૂંટણી સમયે ભાજપના બે ચાર કાર્યકરો છુટા પડ્યા હતાં , બે ચાર કાર્યકરો સિવાય કોઈ ભાજપ છોડી ગયું નથી , આપ દ્વારા ખોટી રીતે પ્રેસ રિપોર્ટિંગ કરવામાં આવી