Gujarat/ સુરતમાં માંડવીનાં ધારાસભ્ય દ્વારા ચક્કાજામ , MLA આનંદ ચૌધરી દ્વારા ચક્કાજામ , ખરાબ રોડ રસ્તાને લઈ કરાયો વિરોધ , કીમ-માંડવી રાજ્યધોરી માર્ગ પર ઠેર-ઠેર ખાડા , છેલ્લે 2010માં માર્ગનું થયું હતું સમારકામ , માર્ગનું નવીનીકરણ ના થતા MLAનો આક્રોશ , પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત , આનંદ ચૌધરી સહિત 50 લોકોની અટકાયત October 18, 2021parth amin Breaking News