Gujarat/ સુરતમાં મિશન હોસ્પિટલમાં લાગી આગ,અઠવાગેટ પર આવેલી છે મેટાસ એડવેન્ટ્સ હોસ્પિટલ,ઓનકોલોજી વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ,નોન કોવિડ વોર્ડમાં લાગી હતી આગ,રૂમમાં રહેલા ACમાં શોર્ટ સર્કીટ થતા નીકળ્યા ધુમાડા,ફાયર ફાઇટરની 4 ટીમે આગ પર મેળવ્યો કાબૂ

Breaking News