Gujarat/ સુરતમાં રાત્રિ કર્ફ્યુનો સમય બદલાયો, અમદાવાદ બાદ સુરતમાં પણ સમયમાં ફેરફાર, રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, શનિ,રવિ શહેર તમામ વિસ્તારના મોલ રહેશે બંધ, મનપા અને પોલીસ કમિ.ની બેઠકમાં લેવાયો નિર્ણય March 18, 2021parth amin Breaking News